Exam Materials Sample Papers

Forest Guard Syllabus Wise Most Important Questions and Answers 2022

Forest Guard Syllabus Wise Most Important Questions and Answers 2022

Forest Guard Syllabus Wise Most Important Questions and Answers

Science

  1. ફ્લોરી કલ્ચર : – વ્યાપારી સ્તરે ફૂલોની ખેતી
  2. અર્બોરીકલ્ચર : – વૃક્ષો ના ઉત્પાદન સંબધિત વિજ્ઞાન
  3. પોમોલોજી : – ફળોનું અધ્યયન કરતું શાસ્ત્ર
  4. ટોપોગ્રાફી : – જમીનના ખાડાટેકરા નો અભ્યાસ કરતું શાસ્ત્ર
  5. સેરીકલ્ચર : – રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર
  6. ફાયકોલોજી : – શેવાળ નું અધ્યયન
  7. ઇથોલોજી : – પ્રાણી ના વર્તન અંગેનું વિજ્ઞાન
  8. આઇકોનોલોજી : – મૂર્તિઓ અને તેની વિવિધ મુદ્રાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
  9. આર્કિયોલોજી : – પુરાતત્વને સંબધિત વિજ્ઞાન

પંચાયતીરાજ સમિતિઓ

  1. બળવંતરાય મહેતા સમિતિ : – 1957
  2. રસિકલાલ પરીખ સમિતિ : – 1960
  3. ઝીણાભાઈ દરજી સમિતિ : – 1972
  4. રિખવદાસ શાહ સમિતિ: – 1977
  5. અશોક મહેતા સમિતિ : – 1977
  6. હનુમંતરાવ સમિતિ : – 1984
  7. જી.વી.કે.રાવ સમિતિ : – 1985
  8. એલ.એમ.સંઘવી સમિતિ : – 1986
  9. પી.કે.થુંગન સમિતિ : – 1988

કોમ્પ્યુટર

  1. WLAN : – Wireless Local Area Network.
  2. PPI : – Pixels Per Inch.
  3. LCD : – Liquid Crystal Display.
  4. HSDPA : – High Speed Down link Packet Access.
  5. HSUPA : – High-Speed Uplink Packet Access.
  6. CD = કોમ્પેક્ટ ડિસ્ક
  7. DVD = ડિઝીટલ વર્સેટાઈલ ડિસ્ક
  8.  DPI = ડોટ પર ઇન્ચ
  9. CAN = કેમ્પસ એરીયા નેટવર્ક
  10. SAN = સેટેલાઈટ એરીયા નેટવર્ક
  11. HTTP = હાઇપર ટેક્ષ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ
  12. HTML = હાયપર ટેક્ષ્ટ માર્કઅપ લેગ્વેઝ
  13. URL = યુનિફોમ રેસ્ક્યુસ લેકટર
  14. WWW = વર્લ્ડ વાઈડ વેબ
  15. ISP = ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર
  16. FTP = ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ
  17. TCP = ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ
  18. IP = ઇન્ટરનેટ પ્રોટોકોલ
  19. CC = કાર્બન કોપી (ઈમેલ માં)
  20. BCC = બ્લાઈન્ડ કાર્બન કોપી
  21. CPU = સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
  22. ALU = એરેથમેટિકલ એન્ડ લોજીક યુનિટ
  23. CU = કંટ્રોલ યુનિટ
  24. MU = મેમરી યુનિટ
  25. GB = ગીગા બાઇટ
  26. MB = મેગા બાઇટ
  27. LAN = લોકલ એરીયા નેટવર્ક
  28. MAN = મેટ્રોપોલીટન એરીયા નેટવર્ક
  29. WAN = વાઈડ એરીયા નેટવર્ક
  30. RAM = રેન્ડમ એક્સેસ મેમરી
  31. ROM = રીડ ઓન્લી મેમરી
  32. MODEM = મોડ્યુલેટર – ડિમોડ્યુલેટર
  33. OMR = ઓપ્ટીકલ માર્ક રીડર
  34. PDF = પોર્ટેબલ ડૉક્યુમેન્ટ ફોરમેટ
  35. PPP = પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ
  36. WAP = વાયરલેસ એપ્લીકેશન પ્રોટોકોલ
  37. UPS = યુનિટુપેટેડ પાવર સપ્લાય
  38. NIC = નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ
  39. KBPS = કિલો બાઈટ પર સેકન્ડ
  40. ISON = ઇન્ટ્રોગેટર સર્વિસ ડિજીટલ નેટવર્ક
  41. BCR = બાર કોડ રીડર
  42. MICR = મેગ્નેટીક ઇન્ક કેરેકચર રીડર
  43. CRT = કેથોડ રે ટ્યુબ
  44. USB = યૂનિવર્સલ સિરીયલ બસ
  45. DOS = ડિસ્ક ઓપેરેટિગ સિસ્ટમ
  46. GUI = ગ્રાફીકલ યુઝર ઇન્ટરફેસ
  47. OS = ઓપેરેટીગ સિસ્ટમ
  48. NIC = નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ (નેટવર્ક સ્થાપિત કરવા)
  49. SLIP = સિરીયલ લાઈન ઇન્ટરનેટ પ્રોટોકોલ
  50. TCP/IP = ટ્રાન્શમિશન કંટ્રોલ પ્રોટોકોલ / ઇન્ટરનેટ

કવિ અને તેમના જન્મસ્થળ

  1. આનંદશંકર ધ્રુવ: અમદાવાદ
  2. બ.ક.ઠાકોર: ભરૂચ
  3. કલાપી: લાઠી
  4. દલપતરામ: અમદાવાદ
  5. પંડિત સુખલાલજી: લીંબડી
  6. રણજિતરામ મહેતા: સુરત
  7. કાકાસાહેબ કાલેલકર: સતારા
  8. રામનારાયણ.વિ.પાઠક: ગાણોલ
  9. સ્વામી આનંદ: શિયાણી
  10. ક.મા.મુનશી: ભરૂચ
  11. ર.વ.દેસાઈ: શિનોર
  12. ગૌરીશંકર જોશી: વીરપુર
  13. ઝવેરચંદ મેઘાણી: ચોટીલા
  14. રસિકલાલ પરીખ: સાદરા
  15. જયંતિ દલાલ: અમદાવાદ
  16. હેમચંદ્રાચાર્ય: ધંધુકા
  17. નરસિંહ મહેતા: તળાજા
  18. મીરાંબાઈ: મેડતા
  19. અખો: જેતલપુર
  20. પ્રેમાનંદ: વડોદરા
  21. શામળ: અમદાવાદ
  22. દયારામ: ડભોઇ
  23. રમણભાઈ નીલકંઠ: અમદાવાદ
  24. મણિશંકર ભટ્ટ: ચાવંડ
  25. નરસિંહરાવ દિવેટિયા: અમદાવાદ
  26. મણિલાલ દ્વિવેદી: નડિયાદ
  27. ગોવર્ધનરામ ત્રિપાઠી: નડિયાદ
  28. નર્મદ: સુરત
  29. એલેકઝેન્ડર ફાર્બ્સ: લંડન
  30. દલપતરામ: વઢવાણ

ગુજરાતી વ્યાકરણ

  • પ્રશ્ન ૧ : પો + અન : પાવન
  • પ્રશ્ન ૨ : પરિણીતા : પરિ + નીતા
  • પ્રશ્ન ૩ : આગગાડી : મધ્યમપદ સમાસ
  • પ્રશ્ન ૪ : ઘરની બાજુની દિવાલ : કરો 
  • પ્રશ્ન ૫ : ગોપીઓને વા’લો કાનુડોજી રે : જી – નિપાત
  • પ્રશ્ન ૬ : સાચી જોડણી : ગિરિધર
  • પ્રશ્ન ૭ : પહાડોની હારમાળા વચ્ચે દૂર સુધી (લહેરાતી) નર્મદા દેખાય : વર્તમાન કૃદંત
  • પ્રશ્ન ૮ : ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યુ ને તે મન રે હો વાંસલડી : વ્યાજસ્તુતિ અલંકાર
  • પ્રશ્ન ૯ : ક્યા છંદ મા ૩૧ અક્ષર હોય : મનહર છંદ
  • પ્રશ્ન ૧૦ : ઉત્કર્ષ –સામાનાર્થી : ઉન્નત
  • પ્રશ્ન ૧૧ ખિન્ન * પ્રસન્ન

પ્રાચીન વિદ્યાપીઠ

પ્રાચીન સમય મા નીચે આપેલ ચાર વિદ્યાપીઠ આવેલી હતી

 તક્ષશિલા :- રાવલપિંડી (પાકિસ્તાન )

 નાલંદા :- બિહાર

 વિક્રમશીલા :- ઉજૈન

 વલ્લભી :- ગુજરાત

Most IMP One Liner Question – Forest Guard (Vanrakshak)

  1. રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવાય છે ? : – ૨૯ ઓગસ્ટ
  2. રાષ્ટ્રીય રમતગમત વિશ્વ વિદ્યાલય કયા આવેલી છે ?: – મણિપુર
  3. વિશ્વ પરમાણું પરીક્ષણ વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે ? : – ૨૯ ઓગસ્ટ
  4. એવા રે અમે એવા આત્મકથા કોની છે ? : – શ્રી વિનોદ ભટ્ટ
  5. શ્રી વિનોદ ભટ્ટને ક્યારે રમણલાલ નિલકંઠ હાસ્ય એવોર્ડ મળ્યો હતો ? : – ૨૦૧૬
  6. ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરનાર – યુ.ટી.આઇ
  7. બિટકોઇનની હિમાયત કોણે કરી – સાતોષી નાકામોટો
  8. ગુજરાતનું રેલવે સુરક્ષાદળનુ તાલીમ કેન્દ્ર – વલસાડ
  9. શબરીધામ મંદિર – ડાંગ જિલ્લામાં
  10. સાતપેગોડાનું શહેર – મહાબલીપુરમ
  11. વિશાખા નો તહેવાર – આંધ્રપ્રદેશ રાજ્યમાં
  12. 1905 બંગાળના ભાગલા સમયે ભારતના ગવર્નર જનરલ – લોર્ડ કર્ઝન
  13. માઉન્ટ હેરીએટ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ? – મણિપુર
  14. શારદા એકટ શેને લગતો છે ? – બાળલગ્ન
  15. કયા સુધારાથી પંચાયતમાં મહિલાઓને અનામત આપવામાં આવી ? – ૭૩
  16. સંસદના ઉપલા ગૃહ ને શું કહે છે? – રાજ્યસભા
  17. ભારતના નિયંત્રક અને મહા લેખપરિક્ષક – ૧૪૮
  18. અમુક કેસો તબદીલ કરવા બાબત સર્વોચ્ચ ન્યાયાલય ની સત્તા – ૧૩૯ એ
  19. સંસદની રચના – ૭૯
  20. રાજ્યસભાની રચના – ૮૦
  21. ભૂકંપ ની તીવ્રતા માપતું સિસમોગ્રાફ એ ક્યાં કમ્પ્યુટર નો પ્રકાર છે ? – એનાલોગ
  22. કમ્પ્યુટર સુરક્ષા દિવસ ” તરીકે ક્યો દિવસ મનાવાય છે ? – 30 નવેમ્બર

I hope you like the Article of the Forest Guard Syllabus Wise Most Important Questions and Answers 2022. If you like then share to others.

Happy Reading. Stay Connected

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment