શું તમે શોધી રહ્યા છો – Apply Online for Gujarat High Court New Recruitment 2024-25
પછી તમે યોગ્ય સ્થાને છો.
The Complete and Official Information of Apply Online for Gujarat High Court New Recruitment 2024-25
Apply Online for Gujarat High Court New Recruitment 2024-25
Recently Gujarat High Court declared the Vacancies of Gujarat High Court – 2024-25
ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે, જેની હુકુમતમાં સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત, જીલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ ૨૦૨૪ માટે હાથ ધરવામાં આવે છે, જેની ટૂંકી વિગત નીચે પ્રમાણે છે :
Vacancies in High Court of Gujarat
Sr.No | Post Name | Tentative No. of Vacancies |
1 | English Stenographer Grade II | 54 |
2 | Deputy Section Officer | 122 |
3 | Computer Operator (IT Cell) | 148 |
4 | Driver | 34 |
5 | Court Attendant પટાવાળા (વર્ગ – ૪) | 208 |
6 | Court Manager | 21 |
જીલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતો
Sr.No | Post Name | Tentative No. of Vacancies |
1 | Gujarati Stenographer Grade II | 204 + 10 = 214 |
2 | Gujarati Stenographer Grade III | 267 + 40 = 307 |
3 | Process Server / Bailiff | 198 + 12 = 210 |
ખાલી જગ્યાઓની વિગતો ઉપર દર્શાવ્યા પ્રમાણે રહેશે. આ સંદર્ભે, ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહીતી સાથેની વિગતવાર જાહેરાત National Testing Agency તથા ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઈટ્સ https://exams.nta.ac.in/HCG/ અને /અથવા https:/ gujarathighcourt.nic.in/ અને https://hc- ojas.gujarat.gov.in ઉપર તથા નેશનલ ટેસ્ટીંગ એજન્સી, ગુજરાત હાઈકોર્ટ અને જીલ્લા અદાલતોનાં નોટીસ સેક્સન / નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.