Forest Guard Syllabus Wise Most Important Questions and Answers
Science
- ફ્લોરી કલ્ચર : – વ્યાપારી સ્તરે ફૂલોની ખેતી
- અર્બોરીકલ્ચર : – વૃક્ષો ના ઉત્પાદન સંબધિત વિજ્ઞાન
- પોમોલોજી : – ફળોનું અધ્યયન કરતું શાસ્ત્ર
- ટોપોગ્રાફી : – જમીનના ખાડાટેકરા નો અભ્યાસ કરતું શાસ્ત્ર
- સેરીકલ્ચર : – રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર
- ફાયકોલોજી : – શેવાળ નું અધ્યયન
- ઇથોલોજી : – પ્રાણી ના વર્તન અંગેનું વિજ્ઞાન
- આઇકોનોલોજી : – મૂર્તિઓ અને તેની વિવિધ મુદ્રાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
- આર્કિયોલોજી : – પુરાતત્વને સંબધિત વિજ્ઞાન
પંચાયતીરાજ સમિતિઓ
- બળવંતરાય મહેતા સમિતિ : – 1957
- રસિકલાલ પરીખ સમિતિ : – 1960
- ઝીણાભાઈ દરજી સમિતિ : – 1972
- રિખવદાસ શાહ સમિતિ: – 1977
- અશોક મહેતા સમિતિ : – 1977
- હનુમંતરાવ સમિતિ : – 1984
- જી.વી.કે.રાવ સમિતિ : – 1985
- એલ.એમ.સંઘવી સમિતિ : – 1986
- પી.કે.થુંગન સમિતિ : – 1988
કોમ્પ્યુટર
- WLAN : – Wireless Local Area Network.
- PPI : – Pixels Per Inch.
- LCD : – Liquid Crystal Display.
- HSDPA : – High Speed Down link Packet Access.
- HSUPA : – High-Speed Uplink Packet Access.
- CD = કોમ્પેક્ટ ડિસ્ક
- DVD = ડિઝીટલ વર્સેટાઈલ ડિસ્ક
- DPI = ડોટ પર ઇન્ચ
- CAN = કેમ્પસ એરીયા નેટવર્ક
- SAN = સેટેલાઈટ એરીયા નેટવર્ક
- HTTP = હાઇપર ટેક્ષ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ
- HTML = હાયપર ટેક્ષ્ટ માર્કઅપ લેગ્વેઝ
- URL = યુનિફોમ રેસ્ક્યુસ લેકટર
- WWW = વર્લ્ડ વાઈડ વેબ
- ISP = ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર
- FTP = ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ
- TCP = ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ
- IP = ઇન્ટરનેટ પ્રોટોકોલ
- CC = કાર્બન કોપી (ઈમેલ માં)
- BCC = બ્લાઈન્ડ કાર્બન કોપી
- CPU = સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
- ALU = એરેથમેટિકલ એન્ડ લોજીક યુનિટ
- CU = કંટ્રોલ યુનિટ
- MU = મેમરી યુનિટ
- GB = ગીગા બાઇટ
- MB = મેગા બાઇટ
- LAN = લોકલ એરીયા નેટવર્ક
- MAN = મેટ્રોપોલીટન એરીયા નેટવર્ક
- WAN = વાઈડ એરીયા નેટવર્ક
- RAM = રેન્ડમ એક્સેસ મેમરી
- ROM = રીડ ઓન્લી મેમરી
- MODEM = મોડ્યુલેટર – ડિમોડ્યુલેટર
- OMR = ઓપ્ટીકલ માર્ક રીડર
- PDF = પોર્ટેબલ ડૉક્યુમેન્ટ ફોરમેટ
- PPP = પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ
- WAP = વાયરલેસ એપ્લીકેશન પ્રોટોકોલ
- UPS = યુનિટુપેટેડ પાવર સપ્લાય
- NIC = નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ
- KBPS = કિલો બાઈટ પર સેકન્ડ
- ISON = ઇન્ટ્રોગેટર સર્વિસ ડિજીટલ નેટવર્ક
- BCR = બાર કોડ રીડર
- MICR = મેગ્નેટીક ઇન્ક કેરેકચર રીડર
- CRT = કેથોડ રે ટ્યુબ
- USB = યૂનિવર્સલ સિરીયલ બસ
- DOS = ડિસ્ક ઓપેરેટિગ સિસ્ટમ
- GUI = ગ્રાફીકલ યુઝર ઇન્ટરફેસ
- OS = ઓપેરેટીગ સિસ્ટમ
- NIC = નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ (નેટવર્ક સ્થાપિત કરવા)
- SLIP = સિરીયલ લાઈન ઇન્ટરનેટ પ્રોટોકોલ
- TCP/IP = ટ્રાન્શમિશન કંટ્રોલ પ્રોટોકોલ / ઇન્ટરનેટ
કવિ અને તેમના જન્મસ્થળ
- આનંદશંકર ધ્રુવ: અમદાવાદ
- બ.ક.ઠાકોર: ભરૂચ
- કલાપી: લાઠી
- દલપતરામ: અમદાવાદ
- પંડિત સુખલાલજી: લીંબડી
- રણજિતરામ મહેતા: સુરત
- કાકાસાહેબ કાલેલકર: સતારા
- રામનારાયણ.વિ.પાઠક: ગાણોલ
- સ્વામી આનંદ: શિયાણી
- ક.મા.મુનશી: ભરૂચ
- ર.વ.દેસાઈ: શિનોર
- ગૌરીશંકર જોશી: વીરપુર
- ઝવેરચંદ મેઘાણી: ચોટીલા
- રસિકલાલ પરીખ: સાદરા
- જયંતિ દલાલ: અમદાવાદ
- હેમચંદ્રાચાર્ય: ધંધુકા
- નરસિંહ મહેતા: તળાજા
- મીરાંબાઈ: મેડતા
- અખો: જેતલપુર
- પ્રેમાનંદ: વડોદરા
- શામળ: અમદાવાદ
- દયારામ: ડભોઇ
- રમણભાઈ નીલકંઠ: અમદાવાદ
- મણિશંકર ભટ્ટ: ચાવંડ
- નરસિંહરાવ દિવેટિયા: અમદાવાદ
- મણિલાલ દ્વિવેદી: નડિયાદ
- ગોવર્ધનરામ ત્રિપાઠી: નડિયાદ
- નર્મદ: સુરત
- એલેકઝેન્ડર ફાર્બ્સ: લંડન
- દલપતરામ: વઢવાણ
ગુજરાતી વ્યાકરણ
- પ્રશ્ન ૧ : પો + અન : પાવન
- પ્રશ્ન ૨ : પરિણીતા : પરિ + નીતા
- પ્રશ્ન ૩ : આગગાડી : મધ્યમપદ સમાસ
- પ્રશ્ન ૪ : ઘરની બાજુની દિવાલ : કરો
- પ્રશ્ન ૫ : ગોપીઓને વા’લો કાનુડોજી રે : જી – નિપાત
- પ્રશ્ન ૬ : સાચી જોડણી : ગિરિધર
- પ્રશ્ન ૭ : પહાડોની હારમાળા વચ્ચે દૂર સુધી (લહેરાતી) નર્મદા દેખાય : વર્તમાન કૃદંત
- પ્રશ્ન ૮ : ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યુ ને તે મન રે હો વાંસલડી : વ્યાજસ્તુતિ અલંકાર
- પ્રશ્ન ૯ : ક્યા છંદ મા ૩૧ અક્ષર હોય : મનહર છંદ
- પ્રશ્ન ૧૦ : ઉત્કર્ષ –સામાનાર્થી : ઉન્નત
- પ્રશ્ન ૧૧ ખિન્ન * પ્રસન્ન
પ્રાચીન વિદ્યાપીઠ
પ્રાચીન સમય મા નીચે આપેલ ચાર વિદ્યાપીઠ આવેલી હતી
તક્ષશિલા :- રાવલપિંડી (પાકિસ્તાન )
નાલંદા :- બિહાર
વિક્રમશીલા :- ઉજૈન
વલ્લભી :- ગુજરાત
Most IMP One Liner Question – Forest Guard (Vanrakshak)
- રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવાય છે ? : – ૨૯ ઓગસ્ટ
- રાષ્ટ્રીય રમતગમત વિશ્વ વિદ્યાલય કયા આવેલી છે ?: – મણિપુર
- વિશ્વ પરમાણું પરીક્ષણ વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે ? : – ૨૯ ઓગસ્ટ
- એવા રે અમે એવા આત્મકથા કોની છે ? : – શ્રી વિનોદ ભટ્ટ
- શ્રી વિનોદ ભટ્ટને ક્યારે રમણલાલ નિલકંઠ હાસ્ય એવોર્ડ મળ્યો હતો ? : – ૨૦૧૬
- ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરનાર – યુ.ટી.આઇ
- બિટકોઇનની હિમાયત કોણે કરી – સાતોષી નાકામોટો
- ગુજરાતનું રેલવે સુરક્ષાદળનુ તાલીમ કેન્દ્ર – વલસાડ
- શબરીધામ મંદિર – ડાંગ જિલ્લામાં
- સાતપેગોડાનું શહેર – મહાબલીપુરમ
- વિશાખા નો તહેવાર – આંધ્રપ્રદેશ રાજ્યમાં
- 1905 બંગાળના ભાગલા સમયે ભારતના ગવર્નર જનરલ – લોર્ડ કર્ઝન
- માઉન્ટ હેરીએટ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ? – મણિપુર
- શારદા એકટ શેને લગતો છે ? – બાળલગ્ન
- કયા સુધારાથી પંચાયતમાં મહિલાઓને અનામત આપવામાં આવી ? – ૭૩
- સંસદના ઉપલા ગૃહ ને શું કહે છે? – રાજ્યસભા
- ભારતના નિયંત્રક અને મહા લેખપરિક્ષક – ૧૪૮
- અમુક કેસો તબદીલ કરવા બાબત સર્વોચ્ચ ન્યાયાલય ની સત્તા – ૧૩૯ એ
- સંસદની રચના – ૭૯
- રાજ્યસભાની રચના – ૮૦
- ભૂકંપ ની તીવ્રતા માપતું સિસમોગ્રાફ એ ક્યાં કમ્પ્યુટર નો પ્રકાર છે ? – એનાલોગ
- કમ્પ્યુટર સુરક્ષા દિવસ ” તરીકે ક્યો દિવસ મનાવાય છે ? – 30 નવેમ્બર
I hope you like the Article of the Forest Guard Syllabus Wise Most Important Questions and Answers 2022. If you like then share to others.
Happy Reading. Stay Connected