Exam Materials

350 Questions Gujarat No Itihas – Most Important for Competitive Exam

350 Questions Gujarat No Itihas - Most Important for Competitive Exam

Are you searching for – Gujarat No Itihas – Most Important for Competitive Exam 2022

Then you are at Right Place.

The Complete and Official Information of 350 Questions Gujarat No Itihas – Most Important for Competitive Exam 2022.

350 Questions Gujarat No Itihas – Most Important for Competitive Exam

  1. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ
  2. ૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો. Ans: નૌલખા પેલેસ
  3. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું? Ans: બૃહદ્ મુંબઇ રાજયનો
  4. અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી
  5. અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ
  6. અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ
  7. અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? : ૮૪ મીટર
  8. અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ
  9. અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
  10. અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ
  11. અનુસુચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે ? Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી
  12. અમદાવાદ – મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ – ૬૪
  13. અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
  14. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧
  15. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧
  16. અમદાવાદથી સુરત વચ્ચે રેલવેની પ્રથમ શરૂઆત કયારે થઇ ? Ans: ૨૦-૦૧-૧૮૬૩
  17. અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિ કોણ હતા? Ans: રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ
  18. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ
  19. અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ
  20. અમદાવાદની સ્‍થાપના કોણે, ક્યારે કરી હતી ? – ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે
    બારડોલી સત્‍યાગ્રહના નેતા કોણ હતા ? – સરદાર વલ્‍લભભાઈ પટેલ
    માઉન્‍ટ આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ? – હઠીસિંહ મંદિર
    અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ? – પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન
  21. અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ
  22. અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧
  23. અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણે બનાવ્યો હતો ? Ans: સુલતાન અહમદશાહ
  24. અમદાવાદમાં આવેલી અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી? Ans: અહમદશાહ બાદશાહ
  25. અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદ ઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે ? Ans: રાજપુરની મસ્જિદ
  26. અમદાવાદમાં આવેલી કઇ સંસ્થામાં સૌથી વધુ સંખ્યામાં જૈન ધર્મની દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે? Ans: એલ. ડી. ઈન્ડોલોજી
  27. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ
  28. અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ કયાં સ્થાપ્યો? Ans: કોચરબ આશ્રમ
  29. અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર
  30. અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર
  31. અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ
  32. અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો
  33. અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું? Ans: મૃદુલા સારાભાઇ
  34. અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી? Ans: હરકુંવર શેઠાણી (૧૮૫૦)
  35. અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? Ans: ડાહ્યાભાઇ ઝવેરી
  36. અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ
  37. અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? Ans: મોતી ભરત
  38. અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પટેલ
  39. અમેરિકાના રાજદૂત તરીકે કયા ગુજરાતીની નિમણૂક થઈ હતી? Ans: ગગનવિહારી મહેતા
  40. અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? : ગિરનાર
  41. અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા? –  પૂનાની યરવડા જેલ
  42. અસુરોના સંહાર માટે વસિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? –  અર્બુદક પર્વત
  43. અસુરોના સંહાર માટે વસિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? Ans: અર્બુદક પર્વત
  44. અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
  45. અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
  46. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
  47. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
  48. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
  49. અંજાર ગામમાં કોની સમાધિ આવેલી છે ? Ans: જેસલ – તોરલ
  50. આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ
  51. આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
  52. આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
  53. આઝાદી પહેલાંના કચ્છ રાજયનાં ચલણી સિક્કા કયાં નામથી પ્રચલિત હતાં? Ans: કોરી
  54. આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલિન થનાર રજવાડાનું નામ શું હતું? Ans: ભાવનગર
  55. આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડા સત્યાગ્રહ
  56. આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી
  57. આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ
  58. આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
  59. આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે? Ans: આશા ભીલ
  60. ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ
  61. ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? Ans: બળવંતરાય મહેતા
  62. ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર
  63. ઇંગ્લૅન્ડની આમસભામાં ચૂંટાઇ આવનાર સૌપ્રથમ હિંદી કોણ હતા? Ans: દાદાભાઇ નવરોજી
  64. ઈ.સ. ૬૪૦માં ગુજરાતનાં પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? Ans: હ્યુ-એન-ત્સંગ
  65. ઈ.સ.૧૯૩૦માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યુ? Ans: દાંડી કૂચ
  66. ઈસ્ટ ઈન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? Ans: જહાંગીર
  67. ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
  68. ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
  69. ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? Ans: દાહોદ
  70. કઇ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજનો દરજજો આપ્યો છે? Ans: યુનેસ્કો
  71. કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? –  પોર્ટુગિઝ
  72. કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ
  73. કઇ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: ૧૪મી સદી
  74. કઇ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાણવણી તેમજ સંશોધનનું કામ કરે છે? Ans: લાલભાઇ દલપતભાઇ ઈન્ડોલોજી
  75. કઇ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? Ans: ઇ.સ. ૧૮૨૬
  76. કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
  77. કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
  78. કચ્છનાં કયાં ગામને ભારત સરકારે ‘હેરીટેજ વિલેજ’ જાહેર કર્યું છે? Ans: તેરા ગામ
  79. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
  80. કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે ? Ans: સંત મેકરણ દાદા
  81. કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષા છે? Ans: સિંધી
  82. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી? Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
  83. કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
  84. કયા ગાંધીવાદી અગ્રણી ગાંધીકથા દ્વારા ગાંધીવિચારના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે? Ans: નારાયણ દેસાઈ
  85. કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ
  86. કયા ગુજરાતી નેતાને ભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? Ans: મોરારજીભાઈ દેસાઈ
  87. કયા રાજાએ સોમનાથ પર સત્તર વાર આક્રમણ કર્યું હતું ? – મેહમૂદ ગઝનવી
  88. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
  89. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
  90. કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર
  91. કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ
  92. કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ
  93. કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે? Ans: ઉત્તરાયણ
  94. કરસનદાસ મૂળજીના પ્રવાસ વર્ણનો કયા પુસ્તકમાં સંગ્રહિત છે? Ans: ઇંગ્લેન્ડમાં પ્રવાસ
  95. કલાપી કયા રાજયના રાજવી હતા? Ans: લાઠી
  96. કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧
  97. કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન
  98. કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
  99. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી
  100. કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
  101. કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો
  102. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું અંગ્રેજી ભાષામાં જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
  103. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ
  104. ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ
  105. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
  106. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
  107. ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ
  108. ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનાં મુખપત્રનું નામ જણાવો. Ans: વિદ્યાપીઠ
  109. ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? Ans: ૧૩ વર્ષ
  110. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
  111. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
  112. ગાંધીજીએ કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કૅાલેજ-ભાવનગર
  113. ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ? Ans: પૂર્ણિમાબહેન પકવાસા
  114. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ? Ans: ઈન્ડિયન ઓપિનિયન
  115. ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ
  116. ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ
  117. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ
  118. ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
  119. ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? : કોઠારી કમિશન (૧૯૬૪– ૬૬)
  120. ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ
  121. ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ
  122. ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? Ans: હિંદ સ્વરાજ
  123. ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી
  124. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે? Ans: સુદામાપુરી
  125. ગાંધીજીનું અમદાવાદમાં આવેલ નિવાસસ્થાનનું નામ શું હતુ? Ans: હૃદય કુંજ
  126. ગાંધીજીને ‘બાપુ’નું બિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ
  127. ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ કોણે રચ્યું હતું ? Ans: કવિ ભોજા ભગત
  128. ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ
  129. ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ? Ans: પીટર મારિત્ઝબર્ગ
  130. ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર
  131. ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરુ થયો? Ans: મૂળરાજ સોલંકી
  132. ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
  133. ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર
  134. ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકર મહારાજ
  135. ગુજરાત રાજયના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? Ans: અમરસિંહ ચૌધરી
  136. ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? Ans: નગીનદાસ ગાંધી
  137. ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? Ans: ઈન્દુમતીબહેન શેઠ
  138. ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદી નવાઝ જંગ
  139. ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી
  140. ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ
  141. ગુજરાત રાજયની સ્થાપના પછી કયું શહેર પાટનગર બન્યું? Ans: અમદાવાદ
  142. ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ
  143. ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ
  144. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? Ans: કલ્યાણ વી. મહેતા
  145. ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
  146. ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો
  147. ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ
  148. ગુજરાતના કયા કવિ ‘કવીશ્વર’ તરીકે ઓળખાય છે? Ans: દલપતરામ
  149. ગુજરાતના કયા કવિને ‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ
  150. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ
  151. ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન
  152. ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ
  153. ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
  154. ગુજરાતના કયા સ્વાતંત્રવીર ‘દરબાર’ ના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ
  155. ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્‍યાત કાપડ વણવામાં આવે છે ? – પાટણ
  156. ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી
  157. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
  158. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
  159. ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ? Ans: ભરૂચ
  160. ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
  161. ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
  162. ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? Ans: ગાંધીનગર
  163. ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા
  164. ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ? Ans: રવિશંકર મહારાજ
  165. ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી
  166. ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? Ans: મુઝફફર શાહ ત્રીજો
  167. ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
  168. ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજી મહેતા
  169. ગુજરાતનું કયું શહેર એકસમયે પ્રાચીન પાટણ જેવી નગર રચના ધરાવતું હતું? Ans: અમદાવાદ
  170. ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? Ans: અમદાવાદ
  171. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? Ans: વડોદરા
  172. ગુજરાતનું રાજયગીત કયું છે? Ans: જય જય ગરવી ગુજરાત
  173. ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? Ans: સિંહ
  174. ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટ કયાંથી કયાં સુધી જાય છે ? Ans: સાબરમતી આશ્રમથી દાંડી
  175. ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર
  176. ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
  177. ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
  178. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા
  179. ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે? Ans: મરાઠાકાળ
  180. ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ? Ans: રુબિન ડેવિડ
  181. ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ
  182. ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
  183. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ
  184. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ
  185. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ
  186. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? Ans: બ્રહ્મગુપ્ત
  187. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
  188. ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. Ans: જાદી રાણા
  189. ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ
  190. ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
  191. ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
  192. ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
  193. ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ
  194. ગુજરાતમાં સૌપ્રથમ વાર ‘વંદે માતરમ્’ ગીત કયારે ગવાયું? Ans: ઈ. સ.૧૯૦૬
  195. ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું ? Ans: રંગપુર
  196. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
  197. ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું? Ans: સુદર્શન તળાવ
  198. ચાલુકય રાજવંશે કુલ કેટલા વર્ષો સુધી સમગ્ર ગુજરાત પર એકચક્રી શાસન કર્યું? Ans: ૩૬૨ વર્ષ
  199. ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો
  200. ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો
  201. ચાંપાનેરની ઐતિહાસિક સાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે ? Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ
  202. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
  203. જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ
  204. ઝૂલતા મિનારા કયાં આવેલા છે? તેનું મૂળ નામ શું છે? Ans: અમદાવાદ : સિદી બશીરની મસ્જિદ
  205. ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૦૬
  206. ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો
  207. ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર
  208. તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
  209. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર
  210. ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો. Ans: ખેંગારજી ત્રીજા
  211. દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ
  212. દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? Ans: અબ્બાસ તૈયબજી
  213. દાંડીકૂચ’ કયા સત્યાગ્રહનો ભાગ હતો? Ans: ધરાસણા સત્યાગ્રહ
  214. પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
  215. પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
  216. પાટણની કઇ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans: પટોળાં
  217. પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
  218. પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
  219. પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઊતર્યા હતા? Ans: સંજાણ
  220. પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? Ans: જેઠવા રાજવંશ
  221. પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીને કેવી ગણવામાં આવી છે? Ans: શુકનવંતી
  222. પ્રજાબંધુ’ અને ‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદ દવે
  223. પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર)
  224. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
  225. પ્રાચીન ગુજરાતનું ઐતિહાસિક પાટનગર વડનગર કઇ નદીના કિનારે વસેલું છે? Ans: હાટકી
  226. પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
  227. પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ
  228. ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
  229. ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
  230. બલિરાજાનો પુરાણપ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો ? Ans: ભરૂચ
  231. બ્રિટીશ રાજ દરમિયાન મુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭
  232. બ્રિટીશ રાજ દરમિયાન મુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭
  233. બ્રિટીશકાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ કયારે કર્યો? Ans: ઇ.સ. ૧૮૮૩
  234. બ્રિટીશરાજ દરમિયાન કઇ સાલમાં સૌપ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં હતાં? Ans: ઇ.સ. ૧૮૨૩
  235. બ્રિટીશરાજ દરમિયાન સૌપ્રથમ સ્થપાયેલી ગુજરાતી શાળાઓમાં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? Ans: ભૂગોળ અને ખગોળશાસ્ત્ર
  236. ભારત રત્નથી સન્માનિત અને બે વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા ? Ans: ગુલઝારીલાલ નંદા
  237. ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
  238. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
  239. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
  240. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમ ભીખાઈજી કામા
  241. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમ ભીખાઈજી કામા
  242. ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી? Ans: ઇ.સ. ૧૮૬૩
  243. ભારતની બંધારણીયસભામાં મુસદ્દા સમિતિમાં કઇ ગુજરાતી વ્યકિતએ મહત્વનું યોગદાન આપ્યું છે? Ans: કનૈયાલાલ મુન્શી
  244. ભારતનું બંધારણ ઘડવામાં ડૉ.બી.આર.આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા? Ans: કનૈયાલાલ મુનશી
  245. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
  246. ભારતમાં દરરોજ થતી એકમાત્ર પદયાત્રા કઇ છે ? Ans: અમદાવાદ હેરિટેજ વોક
  247. ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી? Ans: કોચરબ આશ્રમ
  248. ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? Ans: વલભીપુર
  249. ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
  250. મદ્રાસ રાજયના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? Ans: મહારાજા કૃષ્ણકુમારસિંહજી
  251. મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર
  252. મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર
  253. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
  254. મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ? Ans: સપ્ટેમ્બર, ઈ. સ.૧૯૫૬
  255. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
  256. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કયારે કરી હતી? Ans: ઇ.સ. ૧૯૧૭
  257. મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઇને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો? Ans: અન ટુ ધી લાસ્ટ
  258. મહાત્મા ગાંધીજીનાં ધર્મવિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે ? Ans: વ્યાપક ધર્મભાવના
  259. મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું ‘હરિનો હંસલો’ કાવ્યનાં સર્જકનું નામ આપો. Ans: બાલમુકુંદ દવે
  260. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? Ans: શ્રીમદ્ રાજચંદ્ર
  261. મહાત્મા ગાંધીના પરિવારની કઇ વ્યકિતએ સરદાર વલ્લભભાઇ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? Ans: રાજમોહન ગાંધી
  262. મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે? Ans: સત્યના પ્રયોગો
  263. મહાત્મા દાદુ દયાળનો જન્મ કયાં થયો હોવાનું માનવામાં આવે છે? Ans: અમદાવાદ
  264. મહાન દેશભકત શ્યામજીકૃષ્ણ વર્માનો જન્મ કયાં થયો હતો? Ans: માંડવી
  265. માઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું? Ans: ભીમદેવ પહેલો
  266. મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. Ans: સુરત
  267. મૂનસર’ તળાવ કોણે બંધાવેલું? Ans: મીનળદેવી
  268. મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી
  269. મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું ? Ans: રાજા ભીમદેવ પહેલો
  270. રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? Ans: હિંગોળગઢ
  271. રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા
  272. રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ
  273. રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
  274. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો
  275. લકી સ્ટુડિયો ક્યાં છે? — હાલોલમાં
  276. લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
  277. લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
  278. લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
  279. લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું હતુ? Ans: ડૉ. એસ. આર. રાવ
  280. લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી? Ans: હાથીદાંત
  281. વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
  282. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? Ans: નરસિંહ મહેતાની ચોરી
  283. વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
  284. વડોદરા રાજયમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? Ans: ગાયકવાડ
  285. વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ? Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ
  286. વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  287. વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે? Ans: નજર બાગ પેલેસ
  288. વરાળથી ચાલતા સૉ જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? Ans: ત્રિભુવન શેઠ
  289. વર્તમાન સમયનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ઇ.સ. ૧૫૩૫માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? Ans: દિવ
  290. વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ
  291. વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ
  292. વલ્લ્ભભાઇ પટેલને સરદારનું બિરૂદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? Ans: બારડોલી સત્યાગ્રહ
  293. વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: રણજિતવિલા
  294. વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર
  295. વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
  296. વિશ્વપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમ્યાન થઇ હતી? Ans: મૈત્રક વંશ
  297. વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? Ans: અમદાવાદ
  298. શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ કયાં આવેલો છે ? Ans: અમદાવાદ
  299. શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
  300. શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: ઇ.સ. ૧૭૪૭
  301. શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
  302. શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું? Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
  303. સમાજ સેવક અને દેશભકત શ્રી. રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? Ans: મૂઠી ઉંચેરો માનવી
  304. સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્‍ટ્રમાં કયાં મળી આવ્‍યા છે ? ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્‍ચે આવેલા વિસ્‍તારમાં
    સયાજીરાવ મ્યુઝીયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
  305. સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી? Ans: અમદાવાદ
  306. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી? Ans: ૧૯૮૦, અમદાવાદ
  307. સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ
  308. સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ
  309. સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું? Ans: સ્વરાજ આશ્રમ
  310. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? Ans: પંડિત જવાહરલાલ નહેરૂ
  311. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
  312. સહજાનંદ સ્વામી કયાંના વતની હતા ? Ans: છપૈયા
  313. સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું? Ans: ઘનશ્યામ
  314. સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ? Ans: રામાનંદ સ્વામી
  315. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ? Ans: સિદ્ધરાજ જયસિંહ
  316. સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે? Ans: ઝાંઝરકા
  317. સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે? Ans: નડિયાદ
  318. સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન
  319. સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? Ans: ડૉ.કે.કે. શાહ
  320. સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિયુકત કરાયેલા સેનાપતિ સાજને ઇ.સ. ૧૧૧૩માં કોને હરાવીને સોરઠ પર પાટણનું આધિપત્ય સ્થાપ્યું? Ans: રા’ ખેંગાર બીજો
  321. સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં
  322. સીદી સૈયદની જાળી કયાં આવેલી છે ? Ans: અમદાવાદ
  323. સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?— ગાંધીનગર
  324. સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ
  325. સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ વિસ્તર્યો? Ans: જૈન
  326. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ
  327. સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય
  328. સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ
  329. સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
  330. સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
  331. સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
  332. સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
  333. સૌરાષ્ટ્રમાં રાજવી ચંદ્રચુડ દ્વારા કઇ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઇ? Ans: ઇ.સ. ૮૭૫
  334. સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે? Ans: સુરેન્દ્રનગર
  335. સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ? Ans: અમદાવાદ
  336. સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
  337. સ્વતંત્ર ગુજરાત રાજયમાં પંચાયતી રાજ કયારથી અમલમાં આવ્યું? Ans: ૧ એપ્રિલ, ૧૯૬૩
  338. સ્વતંત્ર ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા? Ans: ગણેશ વાસુદેવ માવળંકર
  339. સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કયા ગુજરાતીની સૌપ્રથમ નિમણૂક થઇ હતી? Ans: ગણેશ માવળંકર
  340. સ્વતંત્રતા બાદ કયા નેતાએ દેશી રાજયોના વિલીનીકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી ? Ans: સરદાર વલ્લભભાઈ પટેલ
  341. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
  342. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
  343. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ? Ans: ખેડા સત્યાગ્રહ
  344. સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ‘ચક્ર’ રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? Ans: ગંગાબેન મજમુદાર
  345. સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો. Ans: ઈન્ડિયા હાઉસ
  346. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ? Ans: ટંકારા (જિ. રાજકોટ)
  347. હડપ્પીય સભ્યતાની સાઈટ ધોળાવીરા કઇ સાલમાં શોધાઇ હતી? Ans: ઇ.સ. ૧૯૬૭
  348. હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો. Ans: નગર આયોજન અને ગટર વ્યવસ્થા
  349. હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ
  350. હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? Ans: ગાંધીજી
  351. હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું વિચારપત્ર શરૂ કર્યું હતું ? Ans: હરિજન બંધુ (ગુજરાતી)
  352. હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી
  353. હાલનું વડનગર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું? Ans: આનર્તપુર
  354. હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા
  355. હિંદ છોડો ચળવળના પ્રથમ ગુજરાતી શહીદ કોણ હતા? Ans: ઉમાકાન્ત કડિયા
  356. હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબાર શરૂ કર્યું? Ans: યંગ ઈન્ડિયા
  357. હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment