Download Gujarat New Mantrimandal List 2022 PDF  

Download Gujarat New Mantrimandal List 2022 PDF  

Are you searching for – Download Gujarat New Mantrimandal List 2022 PDF  

Then you are at Right Place.

The Complete and Official Information of Download Gujarat New Mantrimandal List 2022 PDF  

Gujarat New Mantrimandal List 2022

Let’s Discuss about the Gujarat New Mantrimandal List 2022-23

મુખ્યમંત્રીશ્રીChief Minister Gujarat

ક્રમ નં.ફોટોનામ અને હોદ્દોઓફિસ / બ્લોક / માળ
1શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ
મુખ્યમંત્રીશ્રી,
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો.
સ્‍વર્ણિમ સંકુલ-૧, ત્રીજો અને ચોથો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦

મંત્રીશ્રીઓMinister of State 2022

ક્રમ નં.ફોટોનામ અને હોદ્દોઓફિસ / બ્લોક / માળ
1શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ
નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
સ્‍વર્ણિમ સંકુલ-૧, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
2શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ
આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
સ્‍વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
3શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ
કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
સ્‍વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
4શ્રી બલવંતસિંહ ચંદનસિંહ રાજપુત
ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
સ્‍વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
5શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
સ્‍વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
6શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ
સ્‍વર્ણિમ સંકુલ-૧, બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
7ડૉ. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર
આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
સ્‍વર્ણિમ સંકુલ-૧, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
8શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરીયા
સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
સ્‍વર્ણિમ સંકુલ-૧, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓઃMinister of Gujarat State 2022

ક્રમ નં.ફોટોનામ અને હોદ્દોઓફિસ / બ્લોક / માળ
1શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી
રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા)
સ્‍વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
2શ્રી જગદીશ વિશ્વકર્મા
સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા)
સ્‍વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
3શ્રી પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી
મત્સ્યોદ્યોગ અને પશુપાલન
સ્‍વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
4શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ
પંચાયત, કૃષિ
સ્‍વર્ણિમ સંકુલ-૨ પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
5શ્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ
વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
સ્‍વર્ણિમ સંકુલ-૨,બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
6શ્રી પ્રફુલ છગનભાઈ પાનસેરીયા
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
સ્‍વર્ણિમ સંકુલ-૨, પ્રથમ માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
7શ્રી ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર
અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા
સ્‍વર્ણિમ સંકુલ-૨,બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦
8શ્રી કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ
સ્‍વર્ણિમ સંકુલ-૨,બીજો માળ, સચિવાલય સેકટર-૧૦ ગાંધીનગર – ૩૮૨૦૧૦

Download in PDF Gujarat New Mantrimandal List 2022

I hope you like the article of the Download Gujarat New Mantrimandal List 2022 PDF. If you like then share to others.

Happy Reading Stay Connected

By Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Reply