Are you searching for – Gujarat General Knowledge – Most Important for Competitive Exam
Then you are at Right Place.
The Complete and Official Information of 360 Questions Gujarat General Knowledge – Most Important for Competitive Exam.
360 Questions Gujarat General Knowledge – Most Important for Competitive Exam
- 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? – દરિયાછોરું
- C.E.E.નું પૂરું નામ જણાવો. – સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
- G.E.E.R.નું પૂરું નામ જણાવો. – ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)
- IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? – ડૉ. વિક્રમ સારાભાઇ
- IPRનું પૂરું નામ શું છે? – ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
- ITCTIનું પુરૂ નામ જણાવો. – ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
- અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથનું વડું મથક છે.
- અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
- અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? – મોટેરા સ્ટેડિયમ
- અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? – અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
- અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? – બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
- અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.
- અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? – ભિક્ષુ અખંડાનંદ
- અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? – અમદાવાદ
- અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? – તરગાળા
- આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ? – મંથન
- આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ
- આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? – જુગતરામ દવે
- ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા
- ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? – કારતકી
- ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? – ગાંધી માય ફાધર
- એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦
- એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? – ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
- એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? – સૂર્ય
- એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? – શૂન્ય
- એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? – લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
- એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ
- એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? – ૩૦ કિલો
- એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? – ૧૨થી ૧૫ વર્ષ
- એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? – ડૉ. જીવરાજ મહેતા
- એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? – સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
- એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? – અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
- એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? – સુરત
- ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? – ગુજરાત
- કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? – કુમુદબેન જોષી
- કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? – ગોકુલગ્રામ યોજના
- કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા
- કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? – હાજીપીરનો મેળો
- કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? – નખત્રાણા
- કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? – નિરુણા
- કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? – ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
- કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. – કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
- કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? – સાહેબ
- કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? – જય જય ગરવી ગુજરાત
- કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? – પ્રીતી સેનગુપ્તા
- કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? – ડૉ. હંસાબેન મહેતા
- કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? – જીતેન્દ્ર જટાશંકર રાવલ
- કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? – ડૉ. મધુકર મહેતા
- કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? – રવિશંકર રાવળ
- કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી
- કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? – મહારાજા સયાજીરાવ ગાયકવાડ
- કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? – પાલનપુર
- કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? – સંતશ્રી આપા ગીગા બાપુ
- કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? – મેકલેન્ડ
- કવાંટ મેળો કયાં ભરાય છે ? – છોટા ઉદેપુર
- કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? – શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ
- કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? – નગીનાવાડી
- કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? – નાટ્યસંપદા
- કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? – પાટણ
- કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? – ગુજરાત
- કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? – હેમચંદ્રાચાર્ય
- કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? – પોરબંદર
- કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? – સંજીવની રથ
- કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? – ભાવનગર
- ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? – ગુણભાખરી
- ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? – બાબુભાઇ જશભાઇ પટેલ
- ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? – વસ્તુપાલ-તેજપાલ
- ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી ? – કેશુભાઇ પટેલ
- ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? – વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? – સાપુતારા
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? – ઇ.સ. ૧૯૭૩
- ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? – ગાંધીનગર
- ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? – ઇ.સ. ૧૯૭૫
- ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? – કાવેરીને કાંઠે કુંભકોણમ્માં
- ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? – રાજભાષા
- ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? – ગ્રંથાલય ખાતું
- ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ? – રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪
- ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? – પીછોરા
- ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? – સિદ્ધહેમ શબ્દાનુશાસન
- ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? – થરાદ
- ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? – ડૉ. આઇ. જી. પટેલ
- ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? – દિવાળીબેન ભીલ
- ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? – કસ્તુરભાઇ લાલભાઇ
- ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? – સલીમઅલી
- ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? – ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
- ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી? – વીરપુરનું જલારામ મંદિર
- ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? – સંત પીપાજી
- ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? – ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
- ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? – ગરબા
- ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? – કે.કા. શાસ્ત્રી
- ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? – પ્રભાસ પાટણ
- ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? – જામનગર
- ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? – નડિયાદ
- ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? – જામનગર
- ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? – અમદાવાદ
- ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? – સુરત
- ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? – ઉદવાડા
- ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? – સંત પુનિત મહારાજ
- ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? – ચોરવાડ
- ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? – ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
- ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? – ૪૫થી ૭૦ ટન
- ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? – વલી ગુજરાતી
- ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? – હંસા મહેતા
- ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? – ઇન્દુમતીબેન શેઠ
- ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? – ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા
- ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? – બાલાશંકર કંથારિયા
- ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? – સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
- ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? – કમાંગરી શૈલી
- ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? – અંબાલાલ સારાભાઇ
- ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? – જામનગર ઇ.સ.૧૯૬૭
- ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? – વિશાલા હોટલ-અમદાવાદ
- ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? – બી.આર.ટી.એસ
- ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? – ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી
- ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિ રામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે? – પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા
- ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો? – નાયિકાદેવી
- ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. – સુનિતા વિલિયમ્સ
- ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી? – સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર
- ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? – છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય
- ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે? – ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
- ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? – બબલભાઈ મહેતા
- ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો. – એચ.એલ. કોમર્સ કોલેજ-અમદાવાદ – ઇ.સ.૧૯૩૭
- ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઇ હતી ? – ભકત વિદૂર
- ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસ કોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? – વડોદરા
- ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? – સુરત
- ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? – સુરત
- ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? – પાલિતાણા
- ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? – કબીરવડ
- ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ? – હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ
- ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? – આંબો
- ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? – વલસાડ
- ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? – ગરબા
- ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? – કચ્છ મ્યુઝિયમ
- ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયુ અને કયાં આવેલું છે ? – સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા
- ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? – વડોદરા
- ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું? – પીજ
- ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? – હિંગોળગઢ
- ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? – અમરેલી
- ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? – ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
- ગુજરાતનું સૌપ્રથમ રંગીન ચલચિત્ર કયું છે? – લીલુડી ધરતી
- ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? – જામનગર
- ગુજરાતમાં ‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું? – કરશનદાસ મૂળજી
- ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? – સુરત
- ગુજરાતમાં H.S.C.E. અને S.S.C.E. ની શરૂઆત કયારે થઇ? – ઇ.સ.૧૯૭૨
- ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? – ગાંધીનગર
- ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? – મહિપતરામ રૂપરામ
- ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા? : સર લલ્લુભાઇ આશારામ શાહ
- ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? : નારાયણ સરોવર
- ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? : ચંદ્રનો રક્ષક
- ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ? : સિવિલ હોસ્પિટલ-અમદાવાદ
- ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? : આઈ.આઈ.એમ. – એ
- ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? : સોમનાથ
- ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર કયાં આવેલું છે ? : ખેડબ્રહ્મા
- ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? : અમદાવાદ – ૧૯૬૪
- ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? : સયાજીરાવ ગાયકવાડ
- ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ મંદિરો છે ? : પાલીતાણા
- ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? : ટીપ્પણી
- ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? : સોમનાથ
- ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? : સોમનાથ
- ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાં કયા સ્થાપત્યો મળ્યાં છે? : સ્તૂપ અને વિહારસ્વરૂપની ગુફાઓ
- ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? : ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
- ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે? : મરાઠી
- ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? ગુણભાખરી
- ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?: બાલાછડી
- ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? : શંકરસિંહ વાઘેલા
- ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? : ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
- ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? : ‘૧૦૮’
- ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? : મોતીભાઇ અમીન
- ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો? : હાલોલ
- ગુજરાતમાં બી. એસ. એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે? : ગાંધીનગર
- ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? : ખેડબ્રહ્મા
- ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ? : પેડા
- ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? : શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
- ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ? : ભાદરવા
- ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? : આયરાણી અમરબાઇ અને દેવીદાસજી
- ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? : અમદાવાદ
- ગુજરાતમાં રેલવે ટ્રેઇનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે? : વડોદરા
- ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે ? : વેસ્ટર્ન ઝોન
- ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? : ફટાણા
- ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પિતામહ કોણ ગણાય છે? : છોટુભાઇ પુરાણી
- ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તે ભવનાથ મેળો કયાં ભરાય છે ? : જૂનાગઢ
- ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? : જલારામ બાપા
- ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? : પાટણ-ઇ.સ.૧૯૨૩
- ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી? : અંબાલાલ સાંકરલાલ દેસાઇ
- ગુજરાતમાં સૌ પ્રથમ કઇ ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી? – અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન
- ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? : પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
- ગુજરાતમાં સૌથી પહેલાં કન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? : ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)
- ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? : સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા
- ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
- ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? : અમદાવાદ
- ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? : મહિપતરામ રૂપરામ
- ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
- ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? : ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
- ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? : ગુજરાત વર્નાકયુલર સોસાયટી
- ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
- ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? : અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦
- ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? સુરત
- ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? : મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
- ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.: સફારી – નગેન્દ્ર વિજય
- ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ? : તબીબી ક્ષેત્રે
- ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? : ડૉ. વિક્રમ સારાભાઇ
- ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા? : લખપત
- ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? : દાંડી ગ્રામ પંચાયત
- ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? : ૧૯૯૫-૯૬
- ગોધરાનું પ્રાચીન નામ શું હતું ? : ગોરૂહક
- ગોફગૂંથન – સોળંગારાસ કોણ કરે છે અને કયાંનું છે? : સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ
- ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો. : નવલખા મહેલ
- ગોંડલમાં આવેલું કયું મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે ? : ભુવનેશ્વરી મંદિર
- ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરી ચાસ
- ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? : ચામુંડા માતા
- જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. : જયશંકર ભોજક
- જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજયુકેશન સોસાયટીના આદ્યસ્થાપક કોણ હતા? ભાઇલાલભાઇ પટેલ
- જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ
- જી.આઇ.ઇ.ટી. નું પુરું નામ જણાવો. Ans: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી
- જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ? Ans: જમિયલશા પીર
- ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? Ans: ચોરવાડ
- ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે? Ans: સામ પિત્રોડા
- ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ કયારે થયો? Ans: ૧૫ ઑૅગષ્ટ, ૧૯૭૫
- ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ? Ans: ઠાકોર
- ડાકોર મંદિરની સાથે કયા સંતની ભકિતકથા જોડાયેલી છે? Ans: સંત બોડાણા
- ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા
- ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો. Ans: પૂર્ણિમાબેન પકવાસા
- ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? Ans: પૂર્ણિમાબેન પકવાસા
- ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ દરબાર
- ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? Ans: ચાળો
- ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ
- ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭
- તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનના દ્રૌપદી-વિજય માટે
- તાના અને રીરી કયા ભકત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? Ans: કવિ નરસિંહ મહેતા
- તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે? Ans: જૈન
- દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? Ans: ઘેરિયા નૃત્ય
- દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ? Ans: સાપુતારા
- દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર
- દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ
- દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
- દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: અમદાવાદ ઇ.સ.૧૯૬૩
- દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ
- દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? Ans: ઓખા મંડળ
- દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? Ans: ત્રણ
- દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
- ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? Ans: શિકાર નૃત્ય
- ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ? Ans: ધોળકા
- નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શ્રી મોટા
- નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
- નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
- નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? Ans: જામ રાવલ
- નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ
- નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
- નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
- નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે? Ans: છંદોલય
- પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ
- પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે ? Ans: બેટ શંખોદર
- પવિત્ર શકિતતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ? Ans: બનાસકાંઠા
- પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના
- પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. Ans: લકુલેશજી
- પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: જડેશ્વર મહાદેવ
- પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા
- પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? Ans: નર્મદા
- પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ
- પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર
- પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ? – કીર્તિમંદિર
જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ? – બાલા હનુમાન - પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
- પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ
- પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ
- પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં? Ans: નાનાભાઈ હરિદાસ
- પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં ? Ans: ભીમજી પારેખ
- પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? Ans: મોરારજી દેસાઇ
- પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ? Ans: સુરત – ઈ.સ. ૧૮૩૬
- પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંમબઇના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ? Ans: ફર્દુનજી મર્ઝબાન
- પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જીન બીચ તરીકે ઓળખાય છે? Ans: દીવ
- ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ
- ફાગણી પૂનમે ભરાતે ગુજરાતનો કયો મેળો ખૂબ લોકપ્રિય છે? Ans: ડાકોરનો મેળો
- ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલા દેસાઈ
- ફિશર ચેસ કલબ’ની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૯૬
- બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે ? Ans: કાકડા નૃત્ય
- બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
- બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
- બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી
- ભરૂચની પારંપારિક હસ્તકળાનું નામ જણાવો. Ans: સુજની
- ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
- ભારતની વિસરાયેલી લોકરમતોનું અદભૂત ભાથું પુરૂં પાડનાર ગ્રંથનું નામ જણાવો. Ans: લોકરમતો
- ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ? Ans: અઝીમ પ્રેમજી
- ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
- ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? Ans: જામનગર
- ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
- ભારતમાં બે જુદી – જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું ? Ans: ગુજરાત
- ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે? Ans: ગુજરાત
- ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમ મોરારજી
- ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
- ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ? Ans: જનરલ માણેકશા
- ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
- ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? Ans: નવસારી
- ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? Ans: આવાણિયા
- ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ? Ans: તાતણીયો ધરો
- ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
- મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? Ans: ગાંધીનગર
- મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે ? Ans: રૂપાલ
- મહારાજા સિધ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ કયાં આવેલો છે ? Ans: ભદ્રેશ્વર
- મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
- મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
- મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
- માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? Ans: ફિરોજી માખીમાર
- મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
- મુંબઇથી થાણા વચ્ચે દેશની સર્વપ્રથમ રેલવે ક્યારે શરૂ થઇ? – તા. 16મી એપ્રિલ, 1853ના રોજ
- મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
- મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી
- મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? Ans: વાવ
- મૌન મંદિરના સ્થાપક કોણ હતા? Ans: પૂજય શ્રી મોટા
- રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? Ans: ટોડલિયા
- રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા
- રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
- રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ
- રૂમીખાન’નો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? Ans: અમીર મુસ્તુફા
- લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ
- લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ
- લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? Ans: પંચવટી યોજના
- વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
- વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવ મંડળ
- વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં
- વિશ્વમાં સર્વપ્રથમ જ સ્થપાઇ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે ? Ans: ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
- વિશ્વામિત્ર મુનિને ગાયત્રી મંત્રનો સાક્ષાત્કાર ગુજરાતના કયા સ્થળે થયો હતો? Ans: છોટા ઊદેપુરના વનમાં
- વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ
- વૈષ્ણવ જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા ? – નરસિંહ મેહતા
- વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
- શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે ? Ans: શારદાપીઠ
- શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
- શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
- શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ – ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન – અરૂન
- શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
- શ્રી અક્ષરપુરષોત્તમ સંસ્થાનું વડું મથક કયાં આવેલ છે ? Ans: બોચાસણ
- શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયાં આવેલો છે ? Ans: નારેશ્વર
- શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮
- શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જૂનાગઢ
- શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે? Ans: નારેશ્વર
- શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા
- શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે? Ans: દત્ત ભગવાન
- સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ? Ans: દાતાગીગા અને આપાગીગા સંત
- સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંકે આવતી એમ. એસ. યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
- સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: હરિલાલ કણિયા
- સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
- સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
- સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી
- સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી
- સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? Ans: ધમાલ નૃત્ય
- સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ? Ans: શ્રીસ્થલ
- સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્યતીર્થ કયાં આવેલું છે ? Ans: ગઢડા
- સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? Ans: ભાવનગર
- સેવા સંસ્થાની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી ? – ઈલાબહેન ભટ્ટે, 1972માં
- સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે? Ans: ૧૦ ટન
- સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920
- સૌપ્રથમ ગુજરાતી દૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું? Ans: ફરદુનજી મર્ઝબાન
- સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧
- સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઇ હતી? Ans: નરસિંહ મહેતા
- સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
- સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
- સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે ? Ans: રાજકોટ
- સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
- હિન્દી ચલચિત્રોમાં ‘મા’ની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો. Ans: નિરૂપા રોય
- હિમાલય સાઇકલ યાત્રામાં સૌપ્રથમ વખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે? Ans: હાર્દિક રાવ
- હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? Ans: નંદલાલ પુરોહિત
- હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત