Admission Forms Scholarship Yojana

RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ માં ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત

RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત

શું તમે શોધી રહ્યા છો – RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ માં ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત

પછી તમે યોગ્ય સ્થાને છો.

The Complete and Official Information of RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ માં ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત

RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ: ૨૦૨૪-૨૫ માં ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.

જે બાળકોએ ૧ જૂન-૨૦૨૪નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

ક્રમઅગ્રતાક્રમ
1.અનાથ બાળક
2.સંભાળ અને સંરક્ષણની જરૂરીયાત વાળુ બાળક
3.બાલગૃહના બાળકો
4.બાળ મજૂર / સ્થળાંતરીત મજૂરના બાળકો
5.મંદબુધ્ધિ / સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરરક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા – ૨૦૧૬ની
કલમ ૩૪ (૧) માં દશાાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળક
6.(ART) એધ્ટિ- રેિરોવાયરલ થેરપી (એઆરિી) ની સારવાર લેતા બાળકો
7.ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી / અર્ધલશ્કરી / પોલીસદળના જવાનના બાળકો
8. જે માતા પિતા ને એક માત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
9.રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડી માં અભ્યાસ કરતાં બાળક
10.0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST,SEBC,જનરલ તથા અન્ય) ના BPL કુટુંબના બાળકો
11.અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરી ના બાળકો
12.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / વિચારતી અને વિમુક્ત જાતિના બાળકો કેટેગરી માં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે
13.જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકો
Note – અગ્રતાક્રમ (૮), (૯), (૧૧), (૧૨) અને(૧૩) માં આવતા બાળકો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં
રૂ.૧,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા લાગુ પડશે.
RTE Gujarat Admission Schedule Timeline 2024-25

Apply Online – https://rte.orpgujarat.com/

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment