Admission Forms Latest News

How to Apply online for Agriculture related Bachelor Degree Courses after Class-12th Science stream 2022-23

How to Apply online for Agriculture related Bachelor Degree Courses after Class-12th Science stream 2022-23

Agriculture related Bachelor Degree Courses after Class-12th Science stream

ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઇન કેન્દ્રીય કાર્યક્રમ: શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩

ગુજરાત રાજ્યની આણંદ, જૂનાગઢ, નવસારી તથા સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહ સાથે ઉતીર્ણ થયેલ તથા GUJCET – ૨૦૨૨ પ્રવેશ પરિક્ષા આપેલ ઉમેદવારો માટે કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ અરજીપત્રક ભરવા માટે

વેબસાઇટ – ug.gsauca.in

Fees Details for Various Program course in Krushi University

આ સમયગાળા દરમ્યાન નીચે દર્શાવેલ પ્રોગ્રામ કેટેગરીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા પ્રોગ્રામ કેટેગરી પ્રમાણે અલગ – અલગ અરજી ફી પેટે રૂપિયા – ૩૦૦/- (નોન રીફંડેબલ)

આ ફી તમે ઓનલાઇન ક્રેડીટ કાર્ડ/ ડેબિટ કાર્ડ/ ઓનલાઇન નેટ બેન્કિંગ દ્વારા ભરીને ફોર્મ માટે અરજી કરી શકશો. અને ખાસ આ પ્રવેશ પરીક્ષા પણ ઓનલાઇન જ છે.

પ્રવેશ અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોવા માટે નીચે આપેલી લિંક ઓપન કરો. તેમાંથી તમને પ્રવેશ પુસ્તિકા મળશે એ પણ તદ્દન ફ્રી.

after 12 science agriculture related courses

Note:

  • PCM = Physics, Chemistry and Mathematics
  • PCB = Physics, Chemistry and Biology
  • PCMB = Physics, Chemistry, Mathematics and Biology

Important Notice

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment