Sarkari Yojana

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના 2023 (Water Tank Sahay Yojana)

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના 2023 (Water Tank Sahay Yojana)

શું તમે શોધી રહ્યા છો પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના 2023 – Panina Tanka (Water Tank) Banavavani Sahay Yojana 2023.

પછી તમે યોગ્ય સ્થાને છો.

The Complete and Official Information of પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના 2023 – Panina Tanka (Water Tank) Banavavani Sahay Yojana 2023.

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના 2023 (Water Tank Sahay Yojana)

ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના.

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો  

(અ) વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના પ૦% અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે. નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.

(બ)સામુહિક જુથના કિસ્સામાં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડરના ખાતામાં સહાય ખર્ચના ૫૦% અથવા રૂ.૯.૮૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે ચુકવવાની રહેશે. નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.

Most Important Time Line & Information

યોજનાનું નામપાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ ખેડૂતને પાણીના ટાંકા બનાવવા માટે સહાય આપવાનો છે.
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂ. 9.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઆઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ14/06/2023

Pani Na Tanka Sahay Yojana 2023

સદર યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત/માઈક્રો ઈરીગેશન સીસ્ટમ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે.આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરની અને વધુમાં વધુ ૧૦૦૦ ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે.આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરો માટે આજીવન એક જ વખત મળી શકશે.

આજીવન એક વખત

Important Dates & Links

Starting Date15 May 2023
Ending Date16 June 2023
Official Websitehttps://ikhedut.gujarat.gov.in/
Home Pageઅહીં ક્લિક કરો

Important Document for Water Tank Yojana – Panini Tanka Sahay Yojana 2023

  1. અરજદાર ખેડૂતની 7/12 અને 8-અ ની જમીનની નકલ
  2. આધારકાર્ડની નકલ (Aadhar Card)
  3. જો ખેડૂતએસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (Caste Certificate)
  4. જો ખેડૂત એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (Caste Certificate)
  5. રેશનકાર્ડની નકલ (Xerox of Ration Card)
  6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. મોબાઈલ નંબર

Apply Online for Water Tank Sahay Yojana 2023

In the Water Tank Sahay Yojana – 2023 we give the direct link and information regarding Panina Tanka Sahay Yojana 2023.

Steps to Apply Online – Water Tank Sahay Yojana 2023

Apply online Water Tank Sahay Yojana 2023
  1. પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  2. જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  3. ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  4. યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  5. “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-1 પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના પર ક્લિક કરવું.  
  6. જેમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને Next પેજ ખોલવાનું રહેશે.  
  7. જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  8. ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Code નાખીને અરજી કરવાની રહેશે.
  9. લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  10. અરજદાર ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  11. સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  12. છેલ્લે, લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Frequently Asked Questions – (વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQ) (Water Tank Sahay Yojana)

1. પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2. Water Tank Sahay yojana 2023 ની અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 14/06/2023 છે.

3. પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો  ?

Ans. (અ) વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના પ૦% અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે. નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.

Thanks to Beloved Readers.

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment