New Jobs

How to Apply for Anganwadi Worker / Helper Posts of ICDC Recruitment 2022

How to Apply for Anganwadi Worker Helper Posts of ICDC Recruitment 2022

ICDC Recruitment 2022

Integrated Child Development Scheme (ICDS) Gujarat has released vacancies Anganwadi Worker / Helper Posts.

The ICDS team comprises the Anganwadi Workers, Anganwadi Helpers, Supervisors, Child Development Project Officers (CDPOs) and District Programme Officers (DPOs). Anganwadi Worker, a lady selected from the local community, is a community based frontline honorary worker of the ICDS Programme .

WOMEN AND CHILD DEVELOPMENT DEPARTMENT

District Wise Vacancies Information for the Anganwadi Worker / Helper Posts

જાહેરાત ક્રમાંક
​ (Adv. Number)
જાહેરાત નું નામ​ (Advertisement)અરજી કરો
(Apply Now)
આંગણવાડી વર્કર ની સંખ્યા (Anganwadi Worker)આંગણવાડી હેલ્પર ની સંખ્યા (Anganwadi Helper)
1BHAVNAGAR URBANApply2843
2VADODARA URBANApply2155
3DEVBHUMI DWARKAApply62132
4NAVSARIApply10382
5TAPIApply8858
6DANGSApply3620
7RAJKOT URBANApply2036
8JUNAGADH URBANApply2821
9ARAVALLIApply6778
10VADODARAApply103133
11JAMNAGAR URBANApply2639
12PATANApply104184
13GANDHINAGARApply82109
14MAHESANAApply216256
15JUNAGADHApply107144
16VALSADApply157147
17CHHOTA UDEPURApply7472
18MORBIApply106138
19KHEDAApply127112
20GIR SOMNATHApply6065
21MAHISAGARApply6762
22SURENDRANAGARApply109172
23BHAVNAGARApply118220
24DAHODApply140157
25BANASKANTHAApply176401
26SABARKANTHAApply89133
27SURAT URBANApply62115
28PORBANDARApply3456
29AHMADABADApply131165
30BHARUCHApply131119
31JAMNAGARApply74139
32BOTADApply3450
33AHMADABAD URBANApply107247
34KACHCHHApply232332
35PANCHMAHALSApply124107
36NARMADAApply6438
37AMRELIApply151192
38RAJKOTApply132186
39ANANDApply99135
40SURATApply100115

Last Date : – 04 April 2022

Education Qualification :

  1. 10 Pass
  2. 12 Pass

Age Criteria for Anganwadi Worker / Helper Posts 2022

  • Minimum – 18 Years
  • Maximum – 33 Years

Salary for Anganwadi Worker / Helper Posts 2022

  • Anganwadi Worker: 7800/-
  • Anganwadi Helper: 3950/-
  • Mini Anganwadi Worker: 4400/-

Apply Online For Anganwadi Worker / Helper Posts 2022

Step – 1

Click on Below Official Website Link

https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index

Step – 2

Select your District and apply

Select your district and apply

Then Read the Consent Form

Consent Form

(૧) મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સંકલિત બાળ વિકાસ સેવા યોજનામાં આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી પ્રકિયા માટે સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલ ઠરાવ ક્ર્માંક નં. આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ (પાર્ટ-૨)તા.૨૫/૧૧/૨૦૧૯થી આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો, કાર્યકર/તેડાગર સેવાપોથી, EHRMS, અને ઓનલાઇન ભરતી પ્રક્રિયા અંગેની ધોરણો, માનદસેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમોને અધીન રહેશે. આ ઠરાવ તથા તેના સંબંધિત વખતોવખતના સુધારા આદેશો અને તેની તમામ  શરતો મને બંધનકર્તા રહેશે.

(૨) અરજદાર દ્રારા એકવાર ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ સુધારાને અવકાશ રહેશે નહી.

(૩) અરજીફોર્મમા ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઇ પણ વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી રદ્દ ગણાશે. અપલોડ કરેલ અસલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઇએ અન્યથા ફોર્મ રદ્દ થવાપાત્ર ગણાશે. આ બાબતે અરજદારની કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.

(૪) જે કિસ્સાઓમાં અરજદારે એક કરતા વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં અરજદારએ દરેક પ્રયત્નની માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે, એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટનાં પાસ થયેલા વિષય/વિષયોનાં ગુણ જ ગણવાનાં રહેશે. ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ ગણવા. આમ, કુલ ૭ વિષયનાં કુલગુણ ૭૦૦ હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી ૭૦૦ માંથી પાસ થયેલા વિષયોના ગુણજ ગણવા. દા.ત. કુલ-ગુણ ૭૦૦ માંથી ૩૨૫ મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયનાં ૨૫ ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ ૩૦૦ ગણવાનાં રહેશે. ત્યારબાદ તે વિષયમાં પાસ થવાથી ૫૦ ગુણ હોય તો કુલગુણ ૭૦૦ માંથી મેળવેલ ગુણ ૩૫૦ થશે.

(૫) જે કિસ્સામાં માર્ક્સશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGPA) દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ/ટકાવારીનું પ્રમાણપત્ર/માર્ક્સશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.

(૬) આ અરજી પત્રક માત્ર ઉમેદવારી નોંધવવા માટે છે. તે નિમણૂંક અંગેની દાવેદારી સબબ  ગણવામાં આવશે નહી.  

(૭) અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બન્ને રીતે ભરવાનું રહેશે, અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનુ રહેશે.  

 (૮) આંગણવાડી કાર્યકર/ તેડાગરની માનદસેવામાં પસંદગી માટે મેરીટ આધારીત પસંદગી પધ્ધતિ હોય, ઉમેદવારે અભ્યાસ પૂર્ણ કરેલ શૈક્ષણીક લાયકાત ધોરણ-૧૦/ ધોરણ-૧૨/ ડીપ્લોમાસ્નાતક/ અનુસ્નાતક વિગેરે. કોર્ષની વિગતો અરજીમાં દર્શાવવાની રહેશે અને જો આ વિગતો અધુરી/અપૂર્ણ/ખોટી આપેલ હશે તો અરજી રદ્દ થશે.

(૯) શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. જે માન્ય યુનિ./કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. કોઇએક શૈક્ષણિક લાયકાત કોર્ષમા મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઇ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે.

(૧૦) ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજી જ સ્ક્રુટિની માટે ધ્યાને લેવામાં આવશે

(૧૧) અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવલા  બન્ને નામો (રજીસ્ટ્રેશન અને SSC પ્રમાણેના નામ) સિવાય કોઇ અન્ય  નામથી પ્રમાણપત્ર/દસ્તાવેજો માન્ય રહેશે નહિ અને આ કિસ્સામાં અરજી રદ્દ ગણાશે. રજીસ્ટ્રેશન વખતે ભરેલ નામ જ માનદસેવામાં નિમણુક માટે માન્ય રાખવામાં આવશે.

(૧૨) કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલા અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાત્રી કરી લેવાના રહેશેજેથી સાચા અને ઓરીજનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે, તેની અરજદારે જાતે ખાતરી કરવી ત્યારબાદ તે અંગે કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.

  • ઉપરોક્ત જણાવેલ સુચનાઓમાંથી કોઇપણ શરત પૂર્ણ ન હોય તો અરજદારની અરજી રદ્દ ગણાશે જેની મને જાણ છે, આ તમામ સૂચનાઓ મેં વાંચી અને સમજી છે અને હું સંમત છું.

Step – 3

Fill the Details regarding the Registration Form

Step 3 Registration in Aanganvadi

Official Website

https://e-hrms.gujarat.gov.in/

I Hope you like the Article of the How to Apply for Anganwadi Worker / Helper Posts of ICDC Recruitment 2022. If you like then share to others and needy persons.

Happy Reading Stay Connected

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment