શું તમે શોધી રહ્યા છો – Uploaded – How to Download Talati OMR Sheets (07.05.2023)
પછી તમે યોગ્ય સ્થાને છો.
The Complete and Official Information of Uploaded – How to Download Talati OMR Sheets (07.05.2023)
Uploaded – How to Download Talati OMR Sheets (07.05.2023)
We give information regarding Download Talati Cum Mantri OMR Sheet | Gujarat Panchayat Talati Paper Solution | તલાટી પ્રશ્નપત્ર । Talati Answer Key । તલાટી પરીક્ષા OMR શીટ ડાઉનલોડ| તલાટી આન્સર કી
Talati OMR Sheet Download: તલાટી કમ મંત્રી ની પરીક્ષા ૭ મે ના રોજ લેવામાં આવી હતી . જેમાં ૭ લાખથી વધુ ઉમેદવારો પંચાયત તલાટીની પરીક્ષા આપી. તો જે મિત્રોએ પરીક્ષાઆપી છે. પરીક્ષા પુર્ણ થતા તલાટી પેપર આન્સર કી અને OMR શીટ ડાઉનલોડ કરવા માંગે છે, તેમને જણાવી દઈએ કે તમે અમારી વેબસાઈટ ની મદદથી તલાટી પ્રશ્નપત્ર આન્સર કી અને OMR sheet ડાઉનલોડ કરવાની માહિતી અને Direct લિંક મળશે.
Talati Cum Mantri Paper Solution વિવિધ અકેડેમી દ્વારા ઓનલાઈન મુકાયું છે, જેના દ્વારા તમને તમારા માર્કનો ખ્યાલ આવી શકશે. તલાટી ની ઓફિસિયલ આન્સર કી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સતાવાર સાઈટ પર થોડા દિવસોમાં મુકાશે. પરંતુ અત્યારે તમે તમારી તલાટી પરીક્ષાની OMR Sheet અને પ્રોવિઝનલ આન્સર કી અહિ આપેલ માહિતીની મદદથી ડાઉનલોડ કરી શકશો.
Talati Cum Mantri Exam 07.03.2023
પોસ્ટનું નામ | Gujarat Panchayat Talati Exam 2023 |
જાહેરાત નંબર | GPSSB 10/202122 |
કુલ જગ્યાઓ | 3437+ |
પરીક્ષા તારીખ | 07/05/2023 |
પરીક્ષા સમય | 12:30 to 1:30 |
પ્રશ્નપત્ર | પ્રશ્નપત્ર જોવા માટે અહી ક્લિક કરો |
OMR શીટ | Available |
સત્તાવાર સાઈટ | gpssb.gujarat.gov.in |
How to Download Talati OMR Sheet કેવી રીતે ડાઉનલોડ કરવી ?
મિત્રો, જે ઉમેદવારો Talati OMR Sheet Download કરવા માંગે છે, તે પોતાનો તલાટી પરીક્ષા બેઠક નંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ની મદદથી સત્તાવાર સાઈટ ની મદદથી તલાટી OMR શીટ ડાઉનલોડ કરી શકશે. Talati OMR Sheet ડાઉનલોડ કરવા માટે નિચેના સ્ટેપ ફોલોવ કરો.
- સૌ પ્રથમ https://www.formonline.co.in/23GPSSBTCM/ વેબસાઈટ તમારા મોબાઈલમાં ખોલો.
- હવે નિચે મુજબનું પેજ તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલમાં જોવા મળશે.
- હવે તમે જે જીલ્લામાં પરીક્ષા આપી તે પસંદ કરો (હાલની સ્થિતીએ ૫ જીલ્લાની OMR શીટ અપલોડ થઈ છે)
- હવે નવા પેજમાં સૌ પ્રથમ તમારો બેઠક નંબર/ રોલ નંબર નાખો અને ત્યારબાદ તમારો “Confirmation Number” નાખો.
- હવે તમારી જન્મ તારીખ પસંદ કરો અને સામે આપેલ ટેક્ટ નંબર આપેલ બોક્સ માં નાખો.
- ત્યારબાદ “Login” બટન પર ક્લિક કરી તલાટી પરીક્ષા OMR શીટ ડાઉનલોડ કરો.
- તો આવી તમે તમારી Talati OMR Sheet Download કરી શકો છો.
મિત્રો, અત્યારે કુલ ૬ જીલ્લાની Panchayat Talati OMR Sheet અપલોડ કરવાની પ્રોસેસ પુર્ણ થઈ છે, થોડા સમયમાં બધા જ ઉમેદવારોની OMR શીટ અપલોડ થઈ જશે ત્યારબાદ તમે તમારી OMR શીટ ડાઉનલોડ કરી શકશો અને તમને કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો.